
Indo-Western Co-ord Set
K-75Elegance meets Modern Vibe ✨ Introducing our Royal Indo-Western Co-ord Set!
હેવી લહેંગાથી કંઈક હટકે અને કમ્ફર્ટેબલ ટ્રાય કરવું છે? તો કન્યાવર બુટીકનું આ નવું ઇન્ડો-વેસ્ટર્ન કલેક્શન તમારા સંગીત, પ્રી-વેડિંગ કે રીસેપ્શન લુકને નેક્સ્ટ લેવલ પર લઈ જશે! 👑💍
✨ ડીટેલિંગ જે મન મોહી લેશે:
રોયલ ઓફ-વ્હાઇટ ઇન્ડો-વેસ્ટર્ન ફ્લેર્ડ પ્લાઝો સેટ.
કોલર પર પ્રીમિયમ મોતી (Pearl) અને જરદોશીનું અદભુત હેન્ડવર્ક.
શોલ્ડર પર મોર્ડન ફ્રિન્જ (Fringes) ટચ અને વેસ્ટલાઇન પર એલિગન્ટ કંદોરો ડીટેલિંગ.
🧵 ૧૦૦% પર્સનલાઈઝ્ડ ફિટિંગ: તમે તમારી સાઈઝ અને પસંદગી મુજબ આમાં કસ્ટમાઇઝેશન કરાવી શકો છો.
• Authentic Premium Quality
• Customize Available In-Store
• Secure & Careful Packaging
